શબ્દ પૂર્તિ 20

સામાન્‍યજ્ઞાન 1              – કમલેશ ઝાપડિયા

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23


ઊભી ચાવી
1  રાત્રે ટમકટુ એક જિવડું.  (ત્રણ અક્ષર)
2   એકલકંઠાનુ બીજુ નામ /જેના મૂળ ઔષધિય ગુણ ધરાવે છે.(ચાર અક્ષર)
3  એક કંદમૂળ રાતા રંગનુ / અથાણુ થાય છે.(ત્રણ અક્ષર)
4    વિટામીન સી શેમાંથી મળશે ?.દૂધ,ઘી,જામફ્ળ,આમળા.
6   ગાંધીબાપુ સવારે મો ધોવા …………… નો લોટો રાખતા.[ધાતુનુ નામ]
7  સાત દિવસને અઠવાડીયુ કહેવાય તો 15 દિવસને શુ કહેવાય ?
8   મોં વડે ફુક મારી વગાડવામા આવતુ સાધન [ચાર અક્ષર]
9   રસાયણોનુ સમજ આપતુ વિજ્ઞાન . [સાત અક્ષર]
12  જેના બીજમાંથી બાયોડિઝલ બનાવવામા આવે છે.
14  જેના લાકડામાથી સુગંધ આવે છે અને લાકડુ ખૂબ જ કિમતી હોય છે.
16   એક ઔષધિય છે, જેનુ દાંતણ કરાય ,તે કડવુ લાગે [ત્રણ અક્ષર].
18    બે કે બેથી વધુ ઘટકો ભળવાથી બન્યા હોય તેને શુ કહેવાય. [ત્રણ અક્ષર].[દા.ત. ચામાં      દૂધ,ચા,ખાંડ,પાણી]
20 ફુગો ફુલાવતી વખતે મો વડે ……………….. ભરાય.(બે અક્ષર)
આડી ચાવી
1 એક એવો શબ્દ જેમાં નભ અને નદી સમાયેલા છે [5 અક્ષર] પ્રથમ અક્ષર આ છે.
5  દ્રષ્ટિ નબળી પડે અને રાત્રે ન દેખાય તે રોગને શુ કહેવાય છે. [5 અક્ષર]
8    આપણા …………મા હાડ,માંસ,મગજ વગેરે અંગો આવેલા છે. [ત્રણ અક્ષર].
10    [બે અક્ષરનુ નામ] મજબુત તથા કિમતી લાકડુ આપતુ ઝાડ,જેનો ઉપયોગ ફર્નિચર બનાવવામા થાય છે.
11   ચેપી રોગોનો ફેલાવો કરનારા [4 અક્ષર]
13     દ્વિદળી બીજ,[બે અક્ષરનુ નામ] જેના લોટમાંથી લાડુ,ભજીયા બનાવાય છે.
15  ………..દ્વારા ઘેરબેઠા પાણી મળે [બે અક્ષર] ,જેનો પ્રથમ અક્ષર છે.
17 A,D,E,K,C,  તથા    B1,B2,B3,B4,B5,B6, અને  B12 ને…………કહેવાય[4 અક્ષર]
20  ………….પક્ષી શાકાહારી/માંસાહારી [મિશ્ર આહારી] બુલબુ
21  એક એવો પાક જે જમીનમા ન થાય અને ઉપર પણ ન થાય [બે અક્ષર ]
19   તત્વનો ટુંકમા દર્શાવવા માટે અંગ્રેજી અથવા લેટીન નામના આધારે તેતત્વો માટે………… આપવવામા આવે છે. [2 અક્ષર]
22   બીમારી વખતે ડોકટર……….. લખી આપે છે.[બે અક્ષર]
23   તેલ આપતા બિયા [બે અક્ષર]
જવાબો
1આ
કા
2શ
ગં
3ગા
4આ
ગિ
તા
યો
5ર
6તાં
ળા
7પ
ણું
8શ
રી
9ર
બુ
10સા
11વા
12ર
13ચ
ણા
14ચં
ડિ
યું
15ન
16લિ
17વિ
ટા
18મિ
જ્
19સં
જ્ઞા
શ્ર
20હ
ડિ
યો
21ડો
ડો
22દ
વા
23ત
Advertisements

About abhyaskram

પ્રાથમિક શિક્ષક
This entry was posted in શબ્‍દપૂર્તિ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s