યુ-ટ્યુબ વિડિયો ડાઉનલોડ કઇ રીતે કરશો ? How can i download youtube videos ?

આ રહી સરળ રીત.

સર્વ પ્રથમ તમે ઓરબિટ ડાઉનલોડર તમારા કમ્‍પ્યુટરમા ડાઉનલોડ કરી ઇન્‍સટોલ કરી દો.

ઓરબીટ ડાઉનલોડર

 ડાઉનલોડ કરો અહિંથી

ત્‍યાર બાદ યુ-ટ્યુબ સાઇટ ખોલો.  http://www.youtube.com/ અને તમારે જોઇતો વિડિયો સર્ચ બોક્ષમા જઇ શબ્‍દ ટાઇપ કરો. દા.ત. moon એટલે ઘણા બધા વિડિયોઝ હાજર થશે. તેમાથી કોઇ એક વિડિયો પસંદ કરો. તેના પર ક્લિક કરો. હવે ઓરબિટ ડાઉનલોડર ખોલો. અને તમા file>enter new URL to download પર ક્લિક કરો.એક નવી વિન્‍ડો ખુલશે તેમા યુ-ટ્યુબનું URL કોપી કરી મુકો.

વિડિયો જુઓ
આ‍  વિડિયો ડાઉનલોડ કરો અહિથી.
 

બીજી રીત

http://keepvid.com/ આ સાઇટ ખોલો, તેમા એક બોક્ષ જોવા મળશે. તેમા યુ-ટ્યુબ યુ.આર. એલ. કોપી કરી મુકો.અને  DOWNLOAD બટન પર ક્લિક કરો.ત્‍યાર બાદ નીચેના વિકલ્‍પો જોવા નળશે.

›› Download FLV ‹‹ – 240p
›› Download FLV ‹‹ – 360p
›› Download MP4 ‹‹ – (Max 480p)
›› Download WebM ‹‹ – 360p
›› Download 3GP ‹‹ – 240p

*NEW* ›› Download MP3 ‹‹ –    
તેમાથી પસંદ કરી ડાઉનલોડ શરુ કરો.

ત્રીજી રીત

વિડિઓ Leawoડાઉનલોડર સોફ્ટવેર  ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી ઇન્‍સટોલ કરી દો. લીવો શરુ કરો, લીવો બ્રાઉજર તરીકે પણ કામ આપશે. સર્ચ બોક્ષમા પછી તમે youtube ટાઇપ કરી સર્ચ કરો.
તમારે જોઇતા વિડિયો પર ક્લિક કરો.એક નાની નવી વિન્‍ડો  converte settings ની ખુલશે. નીચે જમણી બાજુએ બટન પર ક્લિક કરતા વિડિયો ડાઉનલોડિંગ શરુ થશે. એ કરતા વધારે પણ વિડિયો એક સાથે ડાઉનલોડ કરી શકશો. તે ડાઉનલોડ વીડિયો અન્ય વિડિયો સ્વરૂપો કન્વર્ટ કરી શકશો. 

ચોથી રીત 

યુટ્યુબ વિડિયો ડાઉનલોડર સોફ્ટવેર ડાઉનલોડ કરી, તમારા પીસીમા ઈંસ્ટોલ કરી લ્યો. ત્યારબાદ તમારા ડેસ્કટોપ્‍ા ઉપર તેનાં આઇકોન જોવા મળશે. અથવા સ્ટાર્ટ મેનુમા જઇને યુટ્યુબ વિડિયો ડાઉનલોડર  શરૂ કરી દો. પછી તેમાં યુટયુબનું યુઆરએલ એડ્રેસ કોપી કરી પેસ્‍ટ કરી દો. તમારે કઇ ફાઇલમાં સેવ કરવું છે તે જણાવી દો. ત્‍યારબાદ ડાઉનલોડ શરુ કરો. ટ્રાયલ વર્જન બને તેટલું ઝડપી કામ લેજો.


youtube video downloader 


આના પર વિડિયો ડાઉનલોડ થશે.

Try Internet Download Manager for free
Advertisements

About abhyaskram

પ્રાથમિક શિક્ષક
This entry was posted in લેખન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s